આજે ગુજરાતમાં કોરોના વાયરસના 1404 નવા કેસ નોધાયા
રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 134623 પર પહોંચ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોના વાયરસના કારણે મોત
રાજ્યમા કોરોના વાયરસથી આજે 1336 દર્દી થયા સ્વસ્થ
રાજ્યમાં કોરોના વાયરસથી કુલ 114476 દર્દીઑ સાજા થયા
રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 16716 થઈ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો