રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના વાયરસના થયેલા ટેસ્ટમાંથી 1417 દર્દીના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે આ સમય દરમ્યાન 1419 દર્દીઓ કોરોના વાયરસથી સ્વસ્થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજના નવા કેસ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ 1 લાખ 31 હજાર 808 થયા છે.
જેમાંથી એક્ટિવ કેસ 16490 છે 24 કલાક દરમ્યાન 13 લોકોના કોરોના વાયરસના કારણે દુખદ અવસાન થયા છે.
■ ચોવીસ કલાક દરમ્યાન નોંધાયેલા કોરોના વાયરસના જિલ્લા પ્રમાણે નવા કેસ
◆ સુરત કોર્પોરેશન : 180
◆ અમદાવાદ કોર્પોરેશન : 175
◆ સુરત : 117
◆ રાજકોટ કોર્પોરેશન : 110
◆ વડોદરા કોર્પોરેશન : 95
◆ જામનગર કોર્પોરેશન : 89
◆ રાજકોટ : 58
◆ મહેસાણા : 48
◆ કચ્છ : 42
◆ વડોદરા : 41
◆ બનાસકાંઠા : 37
◆ પાટણ : 35
◆ અમરેલી : 32
◆ પંચમહાલ : 25
◆ મોરબી : 22
◆ જામનગર : 21
◆ અમદાવાદ : 20
◆ ગીર સોમનાથ : 19
◆ જુનાગઢ : 19
◆ સુરેન્દ્રનગર : 19
◆ ભાવનગર કોર્પોરેશન : 17
◆ જુનાગઢ કોર્પોરેશન : 17
◆ મહીસાગર : 17
◆ ભાવનગર : 16
◆ ગાંધીનગર : 16
◆ દાહોદ : 15
◆ ગાંધીનગર કોર્પોરેશન : 15
◆ ખેડા : 10
◆ નર્મદા : 10
◆ નવસારી : 9
◆ સાબરકાંઠા : 9
◆ તાપી : 9
◆ દ્વારકા : 6
◆ અરવલ્લી : 5
◆ છોટાઉદયપુર : 5
◆ પોરબંદર : 5
◆ આણંદ : 4
◆ વલસાડ : 4
◆ બોટાદ : 3


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો