રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1402 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 62097 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1321 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 16 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 126169 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16402 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 92 દર્દીઓ છે જ્યારે 16310 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 106412 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3355 પર પહોંચ્યો છે.
● રાજ્યમાં નોંધાયેલા નવા કેસ :-
◆ સુરત કોપોરેશન 179
◆ અમદાવાદ કોપોરેશન 159
◆ સુરત 119
◆ રાજકોટ કોપોરેશન 105
◆ જામનગર કોપોરેશન 101
◆ વડોદરા કોપોરેશન 96
◆ બનાસકાંઠા 46
◆ રાજકોટ 45
◆ વડોદરા 40
◆ ભાવનગર કોપોરેશન 34
◆ કચ્છ 33
◆ મહેસાણા 32
◆ અમરેલી 29
◆ પંચમહાલ 28
◆ અમદાવાદ 26
◆ ગાંધીનગર 26
◆ ગાંધીનગર કોપોરેશન 26
◆ મોરબી 23
◆ ભરૂચ 22
◆ જામનગર 22
◆ પાટણ 19
◆ જુનાગઢ કોપોરેશન 18
◆ જુનાગઢ 17
◆ મહીસાગર 15
◆ ગીર સોમનાથ 14
◆ ભાવનગર 13
◆ દાહોદ 12
◆ સાબરકાંઠા 12
◆ સુરેન્રનગર 12
◆ બોટાદ 10
◆ તાપી 10
◆ દેવભૂતમ દ્વારકા 9
◆ અરવલ્લી 8
◆ ખેડા 8
◆ નવસારી 8
◆ નર્મદા 6
◆ આણંદ 5
◆ છોટા ઉદેપુર 5
◆ પોરબંદર 5
◆ વલસાડ 3
◆ ડાંગ 2

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો