Corona Update : Gujarat,06/09/20, રાજ્યમાં વધતો જતો કોરોના.. આજે નોંધાયા ૧૩૦૦ ઉપર નવા કેસ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

Corona Update : Gujarat,06/09/20, રાજ્યમાં વધતો જતો કોરોના.. આજે નોંધાયા ૧૩૦૦ ઉપર નવા કેસ..


રાજ્યમાં કુલ કેસ : 1,04,341....રાજ્યમાં કુલ મોત : 3108....રાજ્યમાં કુલ સ્વસ્થ : 84,758

રાજ્યમાં કોરોનાનો કહેર થમવાનું નામ નથી લઈ રહ્યો , ત્યારે આજે રાજ્યમાં કુલ 1335 નવા કેસ નોંધાયા...જ્યારે રાજ્યમાં 14 લોકોના મૃત્યું થયા....અને રાજ્યમાં કુલ 1212 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા...

⭕ ગુજરાતમાં નવા 1335 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1212 લોકો ડિસ્ચાર્જ

⭕ 24 કલાકમાં સુરત 295, અમદાવાદ 173,રાજકોટ 151,વડોદરા 127,જામનગર 106,ભાવનગર 49,ગાંધીનગર 41,પંચમહાલ 31,જૂનાગઢ-કચ્છ-મહેસાણા 29,અમરેલી-નર્મદા 23,ભરૂચ 22,મોરબી-સુરેન્દ્રનગર 21,દાહોદ 17,પાટણ 16,ગીરસોમનાથ-સાબરકાંઠા 15,આણંદ 14,તાપી 13,બનાસકાંઠા-દ્વારકા 12,ખેડા-નવસારી 11,વલસાડ 8,છોટાઉદેપુર 6,મહીસાગર 5,અરવલ્લી 4,બોટાદ-પોરબંદર 3 કેસ

● રાજ્યમાં કુલ કેસ : 1,04,341
● રાજ્યમાં કુલ મોત : 3108
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 84,758

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 32524
•વડોદરા- 8937
•સુરત-22337
•રાજકોટ-5664
•ભાવનગર-3124
•આણંદ-864
•ગાંધીનગર-2653
•પાટણ-1137
•ભરૂચ-1713
•નર્મદા-705
‌•બનાસકાંઠા-1268
‌•પંચમહાલ-1643
•છોટાઉદેપુર-364
•અરવલ્લી-466
•મહેસાણા-1750
•કચ્છ-1432
•બોટાદ-548
•પોરબંદર-338
•ગીર-સોમનાથ-1064
•દાહોદ-1291
•ખેડા-1032
•મહીસાગર-648
•સાબરકાંઠા-787
•નવસારી-960
•વલસાડ-1035
•ડાંગ- 72
•દ્વારકા-345
•તાપી-379
•જામનગર-3383
•જૂનાગઢ-1935
•મોરબી-1068
•સુરેન્દ્રનગર-1282
•અમરેલી-1450 કેસ નોંધાયા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages