• રાજ્યમાં આજે કોરોનાના 980 નવા કેસ નોંધાયા તો 1107 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા
• ગુજરાતમાં કોરોનાથી રિકવરી રેટ 89.97 ટકાને પાર
• અત્યાર સુધી કુલ 152995 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે
● કુલ એક્ટિવ કેસ : ૧૩૩૫૪
● કુલ મૃત્યુ : ૩૭૦૪
અમરેલી જિલ્લામાં ૨૦ નવા કેસ નોંધાયા..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો