Corona Update : Gujarat 02 October, રાજ્યમાં હળવો પડતો ચીની વાયરસ .. સ્થિતિમાં થઈ રહ્યો છે ફેરફાર જાણો આજના નવા નોંધાયેલા કોરોના વાયરસના કેસ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2020

Corona Update : Gujarat 02 October, રાજ્યમાં હળવો પડતો ચીની વાયરસ .. સ્થિતિમાં થઈ રહ્યો છે ફેરફાર જાણો આજના નવા નોંધાયેલા કોરોના વાયરસના કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1310 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 56731 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1250 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 15 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 140055 થયો છે. 


રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16762 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 84 દર્દીઓ છે જ્યારે 16678 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 119815 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. 


નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 177
અમદાવાદ કોપોરેશન 173
રાજકોટ કોપોરેશન 106
સુરત 101
વડોદરા કોપોરેશન 89
જામનગર કોપોરેશન 64
રાજકોટ 45
વડોદરા 42
મહેસાણા 36
ભરૂચ 32
કચ્છ 31
અમરેલી 28
ગાંધીનગર કોપોરેશન 28
પાટણ 27
બનાસકાંઠા 26
અમદાવાદ 25
જામનગર 22
જુનાગઢ કોપોરેશન 21
પંચમહાલ 21
સુરેન્રનગર 21
મોરબી 20
ભાવનગર કોપોરેશન 18
ગાંધીનગર 17
નમાદા 14
આણંદ 12
ખેડા 12
મહીસાગર 11
સાબરકાંઠા 11
દેવભૂતમ દ્વારકા 10
ગીર સોમનાથ 10
જુનાગઢ 10
નવસારી 10
ભાવનગર 8
પોરબંદર 7
અરવલ્લી 6
દાહોદ 6
તાપી 5
વલસાડ 5
છોટા ઉદેપુર 3
બોટાદ 2


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages