Corona Update Gujarat : 24/10/2020 | સતત વધતો જતો કોરોનાનો પગપેસારો.. તહેવારોના માહોલમાં સતત ફેલાઈ રહ્યો છે ચીની વાયરસ.. જાણો તમામ વિગતો.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 24 ઑક્ટોબર, 2020

Corona Update Gujarat : 24/10/2020 | સતત વધતો જતો કોરોનાનો પગપેસારો.. તહેવારોના માહોલમાં સતત ફેલાઈ રહ્યો છે ચીની વાયરસ.. જાણો તમામ વિગતો..

ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1021 નવા કેસ નોંધાયા.
કોરોના વાયરસના કારણે 6 દર્દીના અવસાન થયા તો 1013 દર્દીઓ કોરોના વાયરસ સંવ જંગ જીતી સાજા થયા

•  સુરત જિલ્લામાં આજે 237, અમદાવાદ જિલ્લામાં 177, વડોદરા જિલ્લામાં 117 , અમરેલી જિલ્લામાં, ભાવનગર જિલ્લા અને શહેરના કુલ ૧૫ કેસ નોંધાયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages