Cororna Getting Slow In Gujarat..રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં નોંધાઇ રહ્યો છે ઘટાડો, જાણો જિલ્લા મુજબની માહિતી - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શુક્રવાર, 16 ઑક્ટોબર, 2020

Cororna Getting Slow In Gujarat..રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં નોંધાઇ રહ્યો છે ઘટાડો, જાણો જિલ્લા મુજબની માહિતી

રાજ્યમાં કોરોના વાયરસના નવા 1191 કેસ નોંધાયા અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,39,149 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી છે.  રાજ્યમા આજે 52,657 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 1,57,474 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14,705 છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર છે અને 14,613 સ્ટેબલ છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 3620 પર પહોંચી ગયો છે. 

આજે સુરત જિલ્લામાં કોરોનાના નવા 268 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 189 અને વડોદરા જિલ્લામાં નવા 125 કેસ નોંધાયા છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages