રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1169 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 50,979 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1442 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 8 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 152765 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15436 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 78 દર્દીઓ છે જ્યારે 15358 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 133752 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3577 પર પહોંચ્યો છે.
નવા કેસનું બ્રેકઅપ
સુરત કોપોરેશન 171
અમદાવાદ કોપોરેશન 166
વડોદરા કોપોરેશન 87
રાજકોટ કોપોરેશન 84
સુરત 83
જામનગર કોપોરેશન 64
વડોદરા 41
રાજકોટ 38
જામનગર 25
મહેસાણા 25
કચ્છ 24
પંચમહાલ 24
અમરેલી 21
બનાસકાંઠા 21
સાબરકાંઠા 21
મોરબી 20
ભરૂચ 19
સુરેન્રનગર 19
અમદાવાદ 18
ગાંધીનગર 18
ગાંધીનગર કોપોરેશન 18
જુનાગઢ 18
પાટણ 16
ગીર સોમનાથ 15
નર્મદા 13
જુનાગઢ કોપોરેશન 12
ભાવનગર કોપોરેશન 10
દાહોદ 10
આણંદ 9
બોટાદ 9
ખેડા 9
દેવભૂમિ દ્વારકા 8
છોટા ઉદેપુર 6
મહીસાગર 6
નવસારી 6
ભાવનગર 5
અરવલ્લી 3
તાપી 3
વલસાડ 2
ડાંગ 1
પોરબંદર 1

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો