CORONA BULLETIN : GUJARAT, 02/11/2020 | રાજ્યમાં ઘટતો જતો કોરોનાનો આંકડો.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 2 નવેમ્બર, 2020

CORONA BULLETIN : GUJARAT, 02/11/2020 | રાજ્યમાં ઘટતો જતો કોરોનાનો આંકડો..

▪️ રાજ્યમાંમાં આજે કોરોના વાયરસના 875 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ તો 1004 દર્દીઓ સાજા થયા
 
▪️ સુરતમાં આજે 206, અમદાવાદમાં 177, વડોદરામાં 110, અમરેલીમાં 14, ગીર-સોમનાથમાં 10, કચ્છમાં 08 નવા કેસ નોંધાયા
 
▪️ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3728, રાજ્યમાં કુલ 1,58,251 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ-12,700

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages