◆ ગુજરાતમાં આજે કોરોના વાયરસ 1560 નવા કેસ, 16 દર્દીના મૃત્યુ તો 1302 દર્દીઓ સાજા થયા
◆ સુરતમાં આજે 289, અમદાવાદમાં 361, વડોદરામાં 180, અમરેલીમાં 20 નવા કેસ નોંધાયા
◆ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3922, રાજ્યમાં કુલ 1,85,058 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ-14,529

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો