▪️ રાજ્યમાંમાં આજે કોરોના વાયરસના 975 નવા કેસ, 06 દર્દીના મૃત્યુ તો 1022 દર્દીઓ સાજા થયા
▪️ સુરતમાં આજે 214, અમદાવાદમાં 174, વડોદરામાં 111, અમરેલીમાં 12, ગીર-સોમનાથમાં 10, કચ્છમાં 13, ભાવનગરમાં 17, રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા
▪️ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3740, રાજ્યમાં કુલ 1,60,470 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ - 12,334

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો