ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1340 નવા કેસ, 7 દર્દીના મૃત્યુ તો 1113 દર્દીઓ સાજા થયા
સુરતમાં આજે 239, અમદવામાં 246, વડોદરામાં 149 , રાજકોટ 137, વડોદરા 149 , ગાંધીનગર 80 અમરેલીમાં 17 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3830 ,રાજ્યમાં કુલ 1,76,475 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ- 12,677

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો