▪️ ગુજરાતમાં આજે કોરોનાના 1320 નવા કેસ, 14 દર્દીના મૃત્યુ તો 1218 દર્દીઓ સાજા થયા
▪️ સુરત જિલ્લામાં આજે 271, અમદાવાદ જિલ્લામાં 171, વડોદરા જિલ્લામાં 125, રાજકોટ જિલ્લામાં 57 , અમરેલી જિલ્લામાં ૨૬ નવા કેસ નોંધાયા.
▪️ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3078; રાજ્યમાં કુલ 82,398 દર્દીઓ સાજા થયા
▪️રાજ્યના તમામ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસની વિગતો નીચે મુજબ છે
▪️નીચે આપેલ યાદી ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આવતી માહિતી મુજબ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો