ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર.. અચાનક હળવે પડતો...મૃત્યુદરમાં કોઈ ફેરફાર નહીં... દરરોજ ભોગ લઈ રહ્યો છે ચીની વાયરસ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2020

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર.. અચાનક હળવે પડતો...મૃત્યુદરમાં કોઈ ફેરફાર નહીં... દરરોજ ભોગ લઈ રહ્યો છે ચીની વાયરસ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1390 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 61,966 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1372 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 11 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 137394 થયો છે. 


રાજ્યમાં હાલ કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 16710 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 86  દર્દીઓ છે જ્યારે 16624 દર્દીની હાલ સ્ટેબલ છે. 

અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ કોરોના વાયરસમાંથી સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 117231 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. 
 

■ રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો..

સુરત કોપોરેશન 180

અમદાવાદ કોપોરેશન 179

સુરત 118

રાજકોટ કોપોરેશન 105

વડોદરા કોપોરેશન 92 

જામનગર કોપોરેશન 68

રાજકોટ 46

મહેસાણા 41

વડોદરા 41

બનાસકાંઠા 37

પંચમહાલ 32

અમરેલી 30

પાટણ 30

ગાંધીનગર કોપોરેશન 26

ભાવનગર કોપોરેશન 25

ભરૂચ 24

જામનગર 24

કચ્છ 24, 

મોરબી 24

સુરેન્રનગર 24

જુનાગઢ 19

અમદાવાદ 18

ભાવનગર 18

જુનાગઢ કોપોરેશન 16

સાબરકાંઠા 16

ગાંધીનગર 15

 મહીસાગર 15

ગીર સોમનાથ 14

ખેડા 11

તાપી 11

આણંદ 10

દેવભૂમિ દ્વારકા 10

દાહોદ 8

નવસારી 7 

પોરબંદર 7

બોટાદ 6

છોટા ઉદેપુર 5

નર્મદા 5

અરવલ્લી 3

ડાંગ 3

વલસાડ 3

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages