● કેન્દ્ર સરકારે અનલોક 5ની ગાઈડલાઈન જાહેર કરી
● 15 ઓક્ટોબરથી શાળા- કોલેજ ખોલવાની સત્તા રાજ્ય સરકારને
● 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ, 50% સીટ સાથે થિયેટર ખોલી શકાશે
● રાજકીય મેળવડા 100થી વધુ લોકો સાથે યોજાયવા કે નહીં તે રાજય સરકાર નક્કી કરશે
● કન્ટેઈનમેન્ટ ઝોનમાં અગાઉ મુજબ પ્રતિબંધ યથાવત

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો