■ કોરોના અપડેટ : અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને સુરત જિલ્લામાં નોંધાયેલા તમામ નવા કેસની સંપૂર્ણ વિગતો ઇમેજ બેનર સાથે.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

■ કોરોના અપડેટ : અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને સુરત જિલ્લામાં નોંધાયેલા તમામ નવા કેસની સંપૂર્ણ વિગતો ઇમેજ બેનર સાથે..

કોરોના અપડેટ : અમરેલી | ૧૭/૦૯/૨૦૨૯

■ અમરેલી જિલ્લામાં ધીમી ગતિએ પ્રસરતો કોરોના 

■ કાયમ નોંધાઇ રહ્યા છે ૨૦થી વધારે કેસ આજે નવા ૨૬ કેસ નોંધાય

■ અમરેલી અને સાવરકુંડલામાં કોરોનાનો કહેર યથાવત

■ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આજે મામલતદાર કચેરી ખાતે એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન મામલતદાર દ્વારા કરવામાં આવેલ હતું.

■ આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે કોઈ મરણ નોંધાયેલ નથી 

◆ ૨૫ વર્ષીય પુરુષ : ડેડાણ, ખાંભા
◆ ૭૦ વર્ષીય મહિલા : ફચરિયા, ધારી 
◆ ૩૩ વર્ષીય પુરુષ : સા.કુંડલા પ્રોપર
◆ ૫૪ વર્ષીય મહિલા : ઓમનગર, અમરેલી,
◆ ૩૩ વર્ષીય પુરુષ : રઘુવીર સો.સા, અમરેલી
◆ ૪૨ વર્ષીય પુરુષ : હવેલીશેરી, બાબરા
◆ ૩૨ વર્ષીય પુરુષ : ઇશ્વરીયા, અમરેલી
◆ ૩૦ વર્ષીય પુરુષ : ગંગાપાર્ક સો.સા,અમરેલી
◆ ૭૦ વર્ષીય પુરુષ : લાઠી પ્રોપર
◆ ૬૫ વર્ષીય મહિલા : મહાવીરનગર,લાઠી
◆ ૭૦ વર્ષીય મહિલા : હરિપર, લીલીયા
◆ ૭૫ વર્ષીય પુરુષ : મોટા ભંડારીયા, અમરેલી
◆ ૭૨ વર્ષીય પુરુષ : જશવંતગઢ, અમરેલી
◆ ૬૫ વર્ષીય મહિલા : ખારા, લીલીયા
◆ ૭૦ વર્ષીય પુરુષ : કલ્યાણનગર,અમરેલી
◆ ૭૪ વર્ષીય મહિલા : બાબરા પ્રોપર
◆ ૭૮ વર્ષીય મહિલા : લાલાવદર, અમરેલી
◆ ૬૫-વર્ષીય મહિલા : નવા ખીજડિયા, અમરેલી
◆ ૬૨ વર્ષીય મહિલા : મોટા ઝીંજુડા, કુંડલા
◆ ૬૦ વર્ષીય મહિલા : સાધના સો.સા, કુંડલા
◆ ૬૫ વર્ષીય પુરુષ : હાથસણીરોડ, કુંડલા
◆ ૬૬ વર્ષીય પુરુષ : દેવળા ગેટ, કુંડલા
◆ ૬૩ વર્ષીય મહિલા : જશોદાનગર, અમરેલી
◆ ૬૫ વર્ષીય મહિલા : ચક્કરગઢરોડ, અમરેલી
◆ ૭૦ વર્ષીય મહિલા : જેશીંગપરા, અમરેલી
◆ ૭૦ વર્ષીય પુરુષ : મોલડી, કુંડલા

કોરોના અપડેટ : સુરત , ૧૭/૦૯/૨૦૨૦

■ સુરતમાં પણ કોરોના નથી લઈ રહ્યો શ્વાસ કર નથી લેવા દેતો.

■ સતત નોંધાઇ રહ્યા છે ઢગલાબંધ કેસ 

■ લોકો સાવચેતી સાથે ધંધે જવા બન્યા મજબૂર ગમે ત્યારે કરાઈ છે કારખાનાઓ સિલ

સુરતમાં કોરોનાનું સંક્રમણ હીરા ઉદ્યોગ સાથે કાપડ ઉદ્યોગમાં પણ પુરઝડપે વધી રહ્યું છે
કોરોના અપડેટ : જૂનાગઢ , તા ૧૭/૦૯/૨૦૨૦

■ જૂનાગઢ જિલ્લામાં આજે નવા ૩૭ કેસ નોંધાયા

આજે સૌથી વધુ કેસ પ્રોપર જૂનાગઢ સિટીમાં ૧૮ કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણ સામે સાજા થવાનો આંકડો પણ વધી રહ્યો છે.

■ આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે કોઈ મરણ નોંધાયેલ નથી 
કોરોના અપડેટ : ગીર-સોમાનથ, ૧૭/૦૯/૨૦૨૦

■ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવા પર
■ આજે નવા ૧૩ કેસ નોંધાયા તો સામે ૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages