રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1379 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 85620 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1652 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 14 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 119088 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16007 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 96 દર્દીઓ છે જ્યારે 15911 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 99808 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3273 પર પહોંચ્યો છે.
નવા કેસનું બ્રેકઅપ
◆ સુરત કોપોરેશન 171
◆ અમદાવાદ કોપોરેશન 151
◆ સુરત 109
◆ જામનગર કોપોરેશન 108
◆ રાજકોટ કોપોરેશન 99
◆ વડોદરા કોપોરેશન 86
◆ રાજકોટ 46
◆ મહેસાણા 41
◆ વડોદરા 41
◆ બનાસકાંઠા 39
◆ ભાવનગર કોપોરેશન 31
◆ કચ્છ 30
◆ ગાંધીનગર 29
◆ પંચમહાલ 28
◆ પાટણ 28
◆ અમરેલી 26
◆ મોરબી 26
◆ ભરૂચ 25
◆ ભાવનગર 24
◆ જામનગર 21
◆ અમદાવાદ 20
◆ જુનાગઢ 19
◆ મહીસાગર 19
◆ ગાંધીનગર કોપોરેશન 18
◆ જુનાગઢ કોપોરેશન 18
◆ દાહોદ 17
◆ ગીર સોમનાથ 13
◆ વલસાડ 12
◆ દેવભૂમિ દ્વારકા 11
◆ અરવલ્લી 9
◆ બોટાદ 8
◆ ખેડા 8
◆ નર્મદા 8
◆ આણંદ 7
◆ સાબરકાંઠા 7
◆ છોટા ઉદેપુર 6
◆ નવસારી 6
◆ ડાંગ 5
◆ પોરબંદર 5
◆ સુરેન્દ્રનગર 2
◆ તાપી 2

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો