⭕ ગુજરાતમાં નવા 1349 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,1444 લોકો ડિસ્ચાર્જ
⭕ 24 કલાકમાં ◆ સુરત 277 ◆ અમદાવાદ 172 ◆ રાજકોટ 141 ◆ વડોદરા 129 ◆ જામનગર 123 ◆ મહેસાણા 49 ◆ પાટણ 45 ◆ ગાંધીનગર 43 ◆ ભાવનગર 38 ◆ જૂનાગઢ 35 ◆ અમરેલી 30 ◆ પંચમહાલ 29 ◆ મોરબી 28 ◆ બનાસકાંઠા 24 ◆ કચ્છ-મહીસાગર 19 ◆ સુરેન્દ્રનગર 18 ◆ દાહોદ 17 ◆ ભરૂચ 16 ◆ ગીરસોમનાથ 14 ◆ બોટાદ 12 ◆ ખેડા-સાબરકાંઠા 10 ◆ નર્મદા-નવસારી 9 ◆ વલસાડ 7 ◆ આણંદ 6 ◆ પોરબંદર 5 ◆ છોટાઉદેપુર-દ્વારકા-તાપી 4 ◆ ડાંગ 2 ◆ અરવલ્લી 1 કેસ
● રાજ્યમાં કુલ કેસ : 1,16,345
● રાજ્યમાં કુલ મોત : 3,247
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 96,709
⭕ જિલ્લા વાઈસ કેસ :
• અમદાવાદ - 34072
• વડોદરા - 10078
• સુરત - 24821
• રાજકોટ - 6989
• ભાવનગર - 3541
• આણંદ - 941
• ગાંધીનગર - 3000
• પાટણ - 1392
• ભરૂચ-1903
• નર્મદા - 788
• બનાસકાંઠા - 1445
• પંચમહાલ - 1911
• છોટાઉદેપુર - 421
• અરવલ્લી -498
• મહેસાણા - 2017
• કચ્છ - 1652
• બોટાદ - 629
• પોરબંદર - 382
• ગીર-સોમનાથ - 1193
• દાહોદ - 1466
• ખેડા - 1115
• મહીસાગર - 766
• સાબરકાંઠા - 886
•બનવસારી - 1061
• વલસાડ - 1091
• ડાંગ - 80
• દ્વારકા - 428
• તાપી - 484
• જામનગર - 4411
• જૂનાગઢ - 2165
• મોરબી - 1303
• સુરેન્દ્રનગર - 1466
• અમરેલી - 1694 કેસ નોંધાયા
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)
◆ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાનગી લેબમાં કોવિડ 19 ટેસ્ટની કિંમતને લઈને જાહેરાત
◆ હવે રાજ્યમાં કોવિડનો RT- PCR ટેસ્ટ ₹ 1500માં ખાનગી લેબમાં થશે
◆ ખાનગી લેબ ઘરે જઈને ટેસ્ટ કરે તો વધુમાં વધુ 2000 રૂપિયાનો ચાર્જ જ વસુલી શકશે
★ રાજય સરકારની લેબમાં ફ્રી માં ટેસ્ટ ચાલુ જ છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો