● અમરેલી જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
● સતત વધતા કેસ સામે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરવા અપીલ કરવામાં આવી છે.
● કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપર અમરેલી કલેક્ટર દ્વારા સીસીટીવી કેમરા મૂકી તેમની અંગત રીતે સારસંભાળ લેવાઈ રહી છે.
● અમરેલી જિલ્લામાં આજે નવા ૨૭ કેસ નોંધાયા
● આજે ૨૮ દર્દીઓને રજા આપવામાં આવી છે
● આજે જિલ્લામાં એકપણ અવસાન નોંધાયેલ નથી
■ કોરોના અપડેટ : અમરેલી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો