Corona Update : Gujarat, 14/09/2020 સમગ્ર રાજ્યમાં કોરોનાનો હાહાકાર.. દરરોજ 1300 તેરસો જેટલા કેસ..જાણો દરેક જિલ્લામાં નોંધાયેલ કેસની વિગતો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

Corona Update : Gujarat, 14/09/2020 સમગ્ર રાજ્યમાં કોરોનાનો હાહાકાર.. દરરોજ 1300 તેરસો જેટલા કેસ..જાણો દરેક જિલ્લામાં નોંધાયેલ કેસની વિગતો

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1 હજાર 334 કેસ નોંધાયા છે. 
જેમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. 
જ્યારે 
◆ અમદાવાદ : 175 
◆ રાજકોટ : 151
◆ વડોદરા : 131 
◆ જામનગરમાં : 120 
◆ ગાંધીનગર : 39
◆ જૂનાગઢ : 39
◆ પાટણમાં : 35 કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 255 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે..

છેલ્લા 24 કલાકમાં કુલ 71 હજાર 507 ટેસ્ટ કરવામાં આવ્યા છે

★ રાજકોટમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. 

◆ પહેલા રાજકોટની સોની બજારના વેપારીઓ દ્વારા એક અઠવાડિયા માટે લોકડાઉન જાહેર કરાયું હતું. તો આજથી દાણાપીઠ વેપારી એસોસિયેશન દ્વારા એક અઠવાડિયા માટે રોજ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરાયું.

★ રાજકોટના દિવાનપરા કલોથ એસોસિએશન દ્વારા પણ ,એક સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.
★ આવતીકાલથી એક સપ્તાહ માટે ,દિવાનપરા કલોથ એસોસિએશન સાથે જોડાયેલા 200થી વધુ વેપારીઓ ,સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages