રાજ્ય સરકાર દ્વારા મહા પોલીસ ભરતીને લીલીઝંડી.. પોલીસ મહેકમમાં કરાશે વધારો , 7 હજાર જેટલી ભરતીઓને લીલીઝંડી.. જાણો જગ્યાઓની વિગતો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

રાજ્ય સરકાર દ્વારા મહા પોલીસ ભરતીને લીલીઝંડી.. પોલીસ મહેકમમાં કરાશે વધારો , 7 હજાર જેટલી ભરતીઓને લીલીઝંડી.. જાણો જગ્યાઓની વિગતો

રાજ્ય પોલીસ મહેકમમાં વધારો કરવાનો સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે પોલીસમાં 7,610 જગ્યાઓની મંજૂરી આપી

અલગ-અલગ સંવર્ગની જગ્યાઓમાં પણ વધારો કરવામાં આવ્યો

● મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો 
ગૃહ વિભાગ દ્વારા જગ્યાઓ મંજુર કરતો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો 

જગ્યા વિષયક તમામ માહિતી નીચે મુજબ છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages