■ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.
● છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1 હજાર 326 કેસ નોંધાયા
◆ સૌથી વધુ સુરતમાં 281 કેસ તથા રાજ્યમાં :
◆ અમદાવાદ : 172
◆ રાજકોટ : 151
◆ વડોદરા : 124
◆ ગાંધીનગર : 46
◆ જામનગર : 120
◆ ભાવનગર : 69
◆ જુનાગઢ : 38
◆ મહેસાણા : 32
◆ પંચમહાલ : 30
◆ અમરેલી : 25 કેસ નોંધાયા છે.
◆ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1 હજાર 205 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
◆ આને 15 દર્દીઓના દુખદ અવસાન થયા.
◆ રાજ્યમાં સાજા થવાનો દર 82.71 ટકા પર
◆ આજે કુલ 68 હજાર 828 ટેસ્ટ કરવામાં આવ્યા
■ રાજ્ય સરકાર તરફથી આવતી માહિતી નીચે મુજબ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો