■ કોરોના વાયરસ અપડેટ : ગુજરાત, ૨૧/૦૯/૨૦૨૦ રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ જાણો રાજ્યનું લાઈવ અપડેટ CB News પર - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2020

■ કોરોના વાયરસ અપડેટ : ગુજરાત, ૨૧/૦૯/૨૦૨૦ રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ જાણો રાજ્યનું લાઈવ અપડેટ CB News પર

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1430 કેસ નોંધાયા છે

●  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 61897 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1316 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 17 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. 

આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 124767 થયો છે. 

 

● રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16337 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 89 દર્દીઓ છે જ્યારે 16248 દર્દીની હાલ સ્ટેબલ છે. 
અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 105091 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3339 પર પહોંચ્યો છે. 

 

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસ -

◆ સુરત કોપોરેશન 179
◆ અમદાવાદ કોપોરેશન 157
◆ સુરત 111
◆ રાજકોટ કોપોરેશન 101
◆ જામનગર કોપોરેશન 100
◆ વડોદરા કોપોરેશન 95
◆ મહેસાણા 60
◆ બનાસકાંઠા 52
◆ રાજકોટ 42
◆ વડોદરા 42
◆ અમરેલી 32
◆ મોરબી 29
◆ પંચમહાલ 28
◆ ભાવનગર કોપોરેશન 27
◆ કચ્છ 27
◆ સુરેન્રનગર 27
◆ ગાંધીનગર કોપોરેશન 25
◆ જામનગર 23
◆ ગાંધીનગર 22
◆ અમદાવાદ 20
◆ પાટણ 20
◆ જુનાગઢ કોપોરેશન 19
◆ જુનાગઢ 18
◆ સાબરકાંઠા 16
◆ ગીર સોમનાથ 15
◆ મહીસાગર 14
◆ ભરૂચ 13
◆ બોટાદ 13
◆ આણંદ 12
◆ દાહોદ 12
◆ નર્મદા 12
◆ ભાવનગર 11
◆ ખેડા 10
◆ અરવલ્લી 9
◆ દેવભૂમિ દ્વારકા 9
◆ પોરબંદર 9
◆ નવસારી 7
◆ છોટા ઉદેપુર 5
◆ વલસાડ 5
◆ તાપી 2

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages