● રાજ્યના ખેડૂતો માટે સરકારે ૩૭૦૦ કરોડનુ પેકેજ જાહેર કર્યુ
● અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાન સર્વે બાદ સરકારની વિધાનસભા ગૃહમાં જાહેરાત
● રાજ્યમાં ૩૭ લાખ હેક્ટર વિસ્તાર સહાય પાત્ર
● ૨૭ લાખ ખેડૂતોને મળશે પેકેજનો લાભ
● ૩૩% કરતા વધુ નુકશાન હોય તેવા વધુમાં વધુ ૨ હેક્ટર માટે ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચુકવાશે
● ગમે તેટલી ઓછી જમીન હોય છતા ઓછામાં ઓછા ૫૦૦૦ ચુકવાશે
● ૨૦ જીલ્લાના ૧૨૩ તાલુકાનો પેકેજમાં સમાવેશ
■ અમરેલી જિલ્લાના ૧૨ તાલુકાના કરાયો સમાવેશ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો