■ કોરોના અપડેટ : ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાનો હાહાકાર.. જુઓ જિલ્લા પ્રમાણે Graphic ( બેનર ) દ્વારા આંકડાઓની સ્પષ્ટ અને સચોટ માહિતી ... - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2020

■ કોરોના અપડેટ : ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાનો હાહાકાર.. જુઓ જિલ્લા પ્રમાણે Graphic ( બેનર ) દ્વારા આંકડાઓની સ્પષ્ટ અને સચોટ માહિતી ...

કોરોના અપડેટ : સુરત | ૧૯/૦૯/૨૦૨૦

★ આજના પોઝિટીવ : 275

◆ નવા સિટી : 168, 
◆ કુલ સિટી : 19,553

● નવા ડિસ્ટ્રિક્ટ : 107, 
● કુલ ડિસ્ટ્રિક્ટ : 6404
◆ કુલ પોઝિટિવ : 25,957

● આજે મોત : 05
● કુલ મોત : 892

(સિટી : 657, ડિસ્ટ્રિક્ટ : 235)
● ડિસ્ચાર્જ સિટી : 165
● ડિસ્ટ્રિક્ટ :101

◆ કુલ ડિસ્ચાર્જ :22,568 (5172 ડિસ્ટ્રિક્ટ)

★ એક્ટિવ કેસ: 2497

કોરોના અપડેટ : ભાવનગર | ૧૯/૦૯/૨૦૨૦

● આજે ભાવનગર શહેર/ જિલ્લામાં કુલ ૪૨ નવા કેસ નોંધાયા

જેની માહિતી નીચે મુજબ છે :- 

■ કોરોના અપડેટ : ગીર-સોમનાથ | ૧૯/૦૯/૨૦૨૦

◆ જિલ્લામાં કોરોનાના ૧૬ નવા કેસ નોંધાયા ૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
◆ જિલ્લામાં આજે કોઈ અવસાન નોંધાયેલ નથી



■ કોરોના અપડેટ : અમરેલી | ૧૯/૦૯/૨૦૨૦

◆ જિલ્લામાં આજે ૨૮ નવા કેસ નોંધાયા

◆ જિલ્લામાં કુલ સારવાર હેઠળ : ૨૫૪ દર્દીઓ

◆ આજે જિલ્લામાં ૨૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા 

◆ જિલ્લામાં ટોટલ કેસનો આંકડાઓ ૧૭૭૮

◆ જિલ્લામાં આજે એકપણ અવસાન નોંધાયેલ નથી


નોંધ :- 
અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટેકનીકલ ખામીના કારણે તૈયાર કરાયેલ ન હોવાથી અહીં અપલોડ કરવામાં આવેલ નથી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages