રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1407 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 60687 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1204 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 17 દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 123337 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16240 છે જેમાંથી વેન્ટીલેટરી પર 92 દર્દીઓ છે જ્યારે 16148 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 103775 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3322 પર પહોંચ્યો છે.
● ગુજરાત વિધાનસભા ચોમાસું સત્ર પહેલા 126 ધારાસભ્યોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું જેમાં 4 ધારાસભ્યો પોઝીટીવ
● ભાજપના 80 ધારાસભ્યો અને કોંગ્રેસના 46 ધારાસભ્યોએ કરાવ્યો કોરોના ટેસ્ટ
● ભાજપના 1 અને કોંગ્રેસના 3 ધારાસભ્યોનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો
■ આજે નોંધાયેલા નવા કેસ :-
● સુરત કોપોરેશન 181
● અમદાવાદ કોપોરેશન 161
● જામનગર કોપોરેશન 105
● રાજકોટ કોપોરેશન 104
● સુરત 102
● વડોદરા કોપોરેશન 98
● રાજકોટ 60
● મહેસાણા 53
● વડોદરા 42
● કચ્છ 35
● પંચમહાલ 29
● ભાવનગર કોપોરેશન 28
● બનાસકાંઠા 27
● અમરેલી 24
● જામનગર 24
● ગાંધીનગર 23
● અમદાવાદ 22
● ભરૂચ 22
● ભાવનગર 22
● પાટણ 22
● ગાંધીનગર કોપોરેશન 21
● સુરેન્રનગર 20
● જુનાગઢ 19
● મોરબી 19
● જુનાગઢ કોપોરેશન 18
● સાબરકાંઠા 17
● ખેડા 14
● દાહોદ 13
● ગીર સોમનાથ 13
● દેવભૂમિ દ્વારકા 11
● આણંદ 10
● નવસારી 7
● બોટાદ 6
● મહીસાગર 6
● પોરબંદર 6
● તાપી 6
● નર્મદા 5
● વલસાડ 5
● અરવલ્લી 4
● છોટા ઉદેપુર 3

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો