■ કોરોના અપડેટ : અમરેલી - ૨૦/૦૯/૨૦૨૦
◆ જિલ્લામાં કોરોના કેસમાં થયો ઘટાડો
◆ જિલ્લામાં આજે ૧૯ નવા કેસ નોંધાયા, ૧૮ લોકોને ડિસ્ચાર્જ કરાયા
◆ આજે અમરેલી જિલ્લામાં એકપણ અવસાન નોંધાયું નથી
■ કોરોના અપડેટ : સુરત - ૨૦/૦૯/૨૦૨૦
● આજના પોઝિટીવ : 275
◆ નવા સિટી : 173
● કુલ સિટી : 19,726
◆નવા ડિસ્ટ્રિક્ટ : 102
● કુલ ડિસ્ટ્રિક્ટ : 6506
● કુલ ડિસ્ટ્રિક્ટ : 6506
★ કુલ પોઝિટિવ : 26,232
◆ આજે મોત : 03
● કુલ મોત : 895
(સિટી : 658, ડિસ્ટ્રિક્ટ : 237)
◆ ડિસ્ચાર્જ સિટી : 177
◆ ડિસ્ટ્રિક્ટ : 107
◆ કુલ ડિસ્ચાર્જ : 22,852 (5279 ડિસ્ટ્રિક્ટ)
★ એક્ટિવ કેસ : 2479
■ કોરોના અપડેટ : ગીર-સોમનાથ - ૨૦/૦૯/૨૦૨૦
◆ જિલ્લામાં આજે નવા ૧૩ કેસ નોંધાયા
◆ જિલ્લામાં આજે ૧૨ લોકોને ડિસ્ચાર્જ કરાયા
◆ જિલ્લામાં આજે એકપણ અવસાન નોંધાયું નથી
નવા ૧૩૨ કેસ સાથે વડોદરામાં કુલ કેસનો આંકડો ૧૦૪૨૭ પર પહોંચ્યો
૪૧૭૮ સેમ્પલમાંથી ૧૩૨ પોઝીટીવ કેસ નોંધાયા
◆ નોર્થ : 16
◆ ઇસ્ટ : 26
◆ વેસ્ટ : 23
◆ સાઉથ : 25
◆ રૂરલ : 42
◆ ડિસ્ચાર્જ : 70 ( ટોટલ : 8901 )
◆ અવસાન 2 ( ટોટલ : 175 )

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો