Indian Railways to start 80 new specialtrain services from September 12
'The Railways will run 40 pairs of new special trains from September 12. The reservation for these will begin from Sept. 10,' said Railway Board Chairman Vinod Kumar Yadav.
ભરતીય રેલવે દ્વારા ૮૦ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાતના પગલે ઇન્ડિયન રેલવે દ્વારા જે શહેરો અને રાજ્યોમાં ટ્રેન સેવા શરૂ થનાર છે તેની જાણકારી આપેલ છે. પરંતુ એકપણ લિસ્ટમાં ગુજરાતના મહત્વના રેલવે સ્ટેશન કે વધુ જરૂરિયાત વાળા સ્ટેશનનો પણ સમાવેશ ન થતા ગુજરાતના લોકોમાં ધીરે ધીરે નારાજગી પ્રવર્તી રહી છે.
નીચે આપેલ યાદી રેલવે દ્વારા જાહેર કરાયેલ છે.
List of Trains :
👇👇👇👇👇👇👇👇👇👇👇

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો