Gujarat Corona Update : 05/09/2020, રાજ્યમાં કોરોનાની ગાડી બેરોક.. દહાડે દિવસે ૧૨૦૦ ઉપર કેસ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

Gujarat Corona Update : 05/09/2020, રાજ્યમાં કોરોનાની ગાડી બેરોક.. દહાડે દિવસે ૧૨૦૦ ઉપર કેસ..

➡️ ગુજરાતમાંમાં આજે કોરોનાના 1311 નવા કેસ, 16 દર્દીના મૃત્યુ તો 1148 દર્દીઓ સાજા થયા

➡️ સુરત જિલ્લામાં આજે 277, અમદાવાદ જિલ્લામાં 167, વડોદરા જિલ્લામાં 119, રાજકોટ જિલ્લામાં 46 , અમરેલીમાં 28 નવા કેસ નોંધાયા

➡️ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3094, રાજ્યમાં કુલ 83, 546 દર્દીઓ સાજા થયા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages