■ કોરોના અપડેટ : અમરેલી
● જિલ્લા આરોગ્ય વિભાગ ઊંઘમાં, બેત્રણ દિવસે મન મુજબ આપે છે માહિતી
● વિસ્તારો પ્રમાણે કેમ અપાતી નથી માહિતી? એવું તો શું છુપાવે છે આરોગ્ય વિભાગ?
● વિસ્તાર મુજબની માહિતી દ્વારા લોકોમાં આવતી હતી સાવચેતી, આરોગ્ય વિભાગ દ્વારા લિસ્ટ માં દરરોજ છબરડાઓ..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો