CB News, Coronovirus Update, Daily Updates.. રાજયમાં હળવો પડતો ચીની વાયરસ..મૃત્યુ આંકમાં કોઈ ફેરફાર નહીં જાણો વિગતો.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020

CB News, Coronovirus Update, Daily Updates.. રાજયમાં હળવો પડતો ચીની વાયરસ..મૃત્યુ આંકમાં કોઈ ફેરફાર નહીં જાણો વિગતો..


રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1278 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52465 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1266 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 10 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 147951 થયો છે. 


રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16487 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 81 દર્દીઓ છે જ્યારે  16406 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 127923 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3541 પર પહોંચ્યો છે. 

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 176
અમદાવાદ કોપોરેશન 169
સુરત 94
રાજકોટ કોપોરેશન 88
વડોદરા કોપોરેશન 82
જામનગર કોપોરેશન 65
વડોદરા 42
મહેસાણા 39
અમરેલી 34
બનાસકાંઠા 31
સાબરકાંઠા 29
અમદાવાદ 26
ભરૂચ 26
ગાંધીનગર 24
જામનગર 24
પંચમહાલ 24
સુરેન્રનગર 24
જુનાગઢ 23
પાટણ 23
ગાંધીનગર કોપોરેશન 21
કચ્છ 20
ભાવનગર કોપોરેશન 18
જુનાગઢ કોપોરેશન 18
મોરબી 18
રાજકોટ 17
દાહોદ 15
ગીર સોમનાથ 14
ખેડા 12
મહીસાગર 12
નમાદા 12
આણંદ 11
વલસાડ 8
નવસારી 7
દેવભૂતમ દ્વારકા 6
તાપી 6
બોટાદ 5
પોરબંદર 5
અરવલ્લી 4
છોટા ઉદેપુર 4
ભાવનગર 2

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages