Coronavirus Update... New Case's.. Daily Updates.. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એકજ ગતિએ જાણો તમસમ વિગતો નીચેની લિંક પર જઈને - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

મંગળવાર, 6 ઑક્ટોબર, 2020

Coronavirus Update... New Case's.. Daily Updates.. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એકજ ગતિએ જાણો તમસમ વિગતો નીચેની લિંક પર જઈને

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1335 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51879 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1473 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 10 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 145362 થયો છે. 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16597 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 91 દર્દીઓ છે જ્યારે 16506 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 125243 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1335  નવા કેસ, 1473 ડિસ્ચાર્જ, 10 મોત : કુલ કેસ 145362

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1335 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51879 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1473 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 10 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 145362 થયો છે. 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16597 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 91 દર્દીઓ છે જ્યારે 16506 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 125243 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે.

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 174
અમદાવાદ કોપોરેશન 170
સુરત 107
રાજકોટ કોપોરેશન 104
વડોદરા કોપોરેશન 84
જામનગર કોપોરેશન 66
મહેસાણા 49
રાજકોટ  43
વડોદરા 42
પાટણ ૩૭ ૩૧
અમરેલી 33
ભરૂચ 32
બનાસકાંઠા 31
ભાવનગર કોપોરેશન 28
જામનગર 28
ગાંધીનગર કોપોરેશન 26
પંચમહાલ 24
ગાંધીનગર 22
જુનાગઢ કોપોરેશન 20
મોરબી 19
કચ્છ 18
સુરેન્રનગર 18
અમદાવાદ 17
જુનાગઢ 15
સાબરકાંઠા 14
આણંદ 13
ગીર સોમનાથ 13
નર્મદા 13
મહીસાગર 12
તાપી 11
નવસારી 8
ખેડા 7
અરવલ્લી 6
ભાવનગર 6
દાહોદ 6
છોટા ઉદેપુર 5
દેવભૂમિ દ્વારકા 5
બોટાદ 4
પોરબંદર 2
વલસાડ 2
ડાંગ 1

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages