Online Digital Seva-Setu : Gujarat Government, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી.. જાણો કંઈ કંઈ સુવિધાઓ મળશે ગ્રામ પંચાયતે.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

મંગળવાર, 6 ઑક્ટોબર, 2020

Online Digital Seva-Setu : Gujarat Government, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી.. જાણો કંઈ કંઈ સુવિધાઓ મળશે ગ્રામ પંચાયતે..


ગુજરાતમાં 'ડિઝીટલ સેવાસેતુ’ની શરૂઆત કરાવતા મુખ્યમંત્રી

● સેવા સેતુના માધ્યમથી વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી-તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે

● લોકોને રોજ-બરોજની સેવાઓ પ્રમાણપત્રો માટે તાલુકા-જિલ્લામથકે જવું નહિ પડે

● સેવા સેતુના માધ્યમથી કરોડો લોકોના પ્રશ્નોના ઘર આંગણે નિવારણ પછી હવે ડિઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ગ્રામ પંચાયત કક્ષાએ સેવાઓ સરળતાએ ઘરઆંગણે મળશે
● ડિસેમ્બર-ર૦ સુધીમાં ૮૦૦૦ ગ્રામ પંચાયતોને ડિઝીટલ સેવા સેતુમાં આવરી લેવાશે

● સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મળતી સેવાઓ તબક્કાવાર ગ્રામ પંચાયત કક્ષાએ ઉપલબ્ધ કરાવવાનો મુખ્યમંત્રીનો ધ્યેય
● વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી-તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે 

● મુખ્યમંત્રીના આ નિર્ણયથી ઘરઆંગણે એફિડેવિટ કરાવવાની સુવિધા મળતી થશે

● પ્રધાનમંત્રીનું ડિઝીટલ ઇન્ડીયા મિશન પાર પાડવામાં ગુજરાત લીડ લેશે
●  ભારત નેટ ફેઇસ-ર માં ગુજરાત દેશમાં અગ્રેસર 

● અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી

● નીચે દર્શાવેલ તમામ સુવિધાઓ મળશે ગ્રામ પંચાયત પર, તલાટી કમ મંત્રી પાસે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages