અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરતી સરકાર.. ઘટાડેલા અભ્યાસક્રમના પ્રશ્નો પણ પૂછાશે નહીં... જાણો સરકાર દ્વારા કરાયેલ અદેશની વિસ્તૃત માહિતી - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 5 ઑક્ટોબર, 2020

અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરતી સરકાર.. ઘટાડેલા અભ્યાસક્રમના પ્રશ્નો પણ પૂછાશે નહીં... જાણો સરકાર દ્વારા કરાયેલ અદેશની વિસ્તૃત માહિતી

■ ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 1 વર્ષ માટે ૩૦% નો ઘટાડો

● કોરોનાની સ્થિતિને કારણે માધ્યમિક શિક્ષણ બોર્ડનો  નિર્ણય 

● ઘટાડેલ અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહિ

● અભ્યાસક્રમ ઘટાડા ની વિસ્તૃત માહિતી શાળાઓને મોકલી અપાશે
● રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ નીચે મુજબ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages