CORONAVIRUS , UPDATE : GUJARATI; CBNEWS, GUJARATI રાજ્યમાં ફરી વકર્યો કાળ મુકો કોરોના વાયરસ... 13 દર્દીઓને ભરખી ગયો ચીની વાયરસ..જાણો તમામ વિગતો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 5 ઑક્ટોબર, 2020

CORONAVIRUS , UPDATE : GUJARATI; CBNEWS, GUJARATI રાજ્યમાં ફરી વકર્યો કાળ મુકો કોરોના વાયરસ... 13 દર્દીઓને ભરખી ગયો ચીની વાયરસ..જાણો તમામ વિગતો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1327  કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 57513 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1405 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 13 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 144027 થયો છે. 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16745 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 94 દર્દીઓ છે જ્યારે 16651 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 123770 છે જ્યારે કુલ મૃત્યુઆંક. 3512 પર પહોંચ્યો છે. 

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 172
અમદાવાદ કોપોરેશન 165
રાજકોટ કોપોરેશન 110
સુરત 104
વડોદરા કોપોરેશન 81
જામનગર કોપોરેશન 64
પાટણ 48
રાજકોટ 45
મહેસાણા 43
વડોદરા 43
બનાસકાંઠા 34
અમરેલી 30
ભાવનગર કોપોરેશન 27
કચ્છ 27
જામનગર 26
ગાંધીનગર કોપોરેશન 23
અમદાવાદ 22
મોરબી 22
પંચમહાલ 20
સુરેન્રનગર 19
ભરૂચ 16
ગાંધીનગર  16
જુનાગઢ કોપોરેશન 16
મહીસાગર 16
ગીર સોમનાથ 15
જુનાગઢ 15
આણંદ 11
દાહોદ 11
નર્મદા 11
પોરબંદર 11
સાબરકાંઠા 11
ખેડા 9
બોટાદ 7
દેવભૂમિ દ્વારકા 7
નવસારી 7
છોટા ઉદેપુર 6
અરવલ્લી 5
ભાવનગર 5
તાપી 4
વલસાડ 3

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages