Corona Epidemic Gujarat - 19/10/2020 | કોરોના વાયરસ અપડેટ, ચીની વાયરસને પણ થઈ ચૂંટણીની અસર.. જોવા મળ્યો કેસમાં ઘટાડો, બે મહિના પછી આટલા ઓછા કેસ નોંધાયા.. જાણો વિગતો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 19 ઑક્ટોબર, 2020

Corona Epidemic Gujarat - 19/10/2020 | કોરોના વાયરસ અપડેટ, ચીની વાયરસને પણ થઈ ચૂંટણીની અસર.. જોવા મળ્યો કેસમાં ઘટાડો, બે મહિના પછી આટલા ઓછા કેસ નોંધાયા.. જાણો વિગતો

કોરોના મહામારી ( Corona Epidemic )માં ગુજરાત(Gujarat)નો સ્કોર ઘટ્યો !
છેલ્લા બે મહિના પછી કોરોના વાયરસના સાવ ઓછા કેસ નોંધાયા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 996 પોઝિટિવ કેસ ( Corona Positive Case) નોંધાતા તંત્રને પણ હાશકારો,  બીજી તરફ મૃત્યુ આંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 08 લોકોના મૃત્યુ થયા હતા. 

સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ કોરોના વાયરસના જિલ્લા મુજબ આંકડાઓ નીચે પ્રમાણે છે. 
• સુરત : 227 
• અમદાવાદ : 178
• રાજકોટ : 83 
• વડોદરા :  112
• જામનગર : 66
• ગાંધીનગર : 40
• જૂનાગઢ : 23
• મહેસાણા : 32
• અમરેલી : 18
• બનાસકાંઠા : 16 
• સાબરકાંઠા :  14
• ભરુચ : 11
• પંચમહાલ : 10 
• સુરેન્દ્રનગર : 15
• પાટણ : 26 
• ભાવનગર : 06 
• કચ્છ : 21 
• મોરબી : 13  
• દાહોદ : 06
• ગીર-સોમનાથ : 12
• ખેડા : 08
• મહીસાગર : 08
• નર્મદા : 09
• આણંદ : 07
• વલસાડ : 06 
• નવસારી : 08  
• દેવભૂમિ દ્વારિકા : 05
• તાપી : 05 
• બોટાદ : 04 
• પોરબંદર : 00
• અરવલ્લી : 03
• ડાંગ : 00
• છોટાઉદયપુર : 04

● ગુજરાતમાં કુલ કોરોના વાયરસના પોઝિટિવ કેસ : 1,60,722
● ગુજરાતમાં કોરોના વાયરસના કારણે  કુલ મૃત્યુ :  3646
● ગુજરાતમાં કોરોના વાયરસથી કુલ રિકવર :  1,42,899

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages