કોરોના મહામારી ( Corona Epidemic )માં ગુજરાત(Gujarat)માં વખાણ્યો વાયરસ દાઢે ચોટયો..
ફરીથી કોરોના વાયરસ એક્શન મોડમાં..
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,126 પોઝિટિવ કેસ ( Corona Positive Case) નોંધાયા, મૃત્યુ આંકમાં ઘટાડો યથાવત રહ્યો છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 08 લોકોના મૃત્યુ થયા હતા.
સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ કોરોના વાયરસના જિલ્લા મુજબ આંકડાઓ નીચે પ્રમાણે છે.
• સુરત કોર્પોરેશન : 167
અમદાવાદ કોર્પોરેશન : 164
• રાજકોટ કોર્પોરેશન : 72
• વડોદરા કોર્પોરેશન : 71
• સુરત : 64
• જામનગર કોર્પોરેશન : 46
• મહેસાણા 46
• વડોદરા : 42
• નર્મદા 33,
• રાજકોટ 32,
• સુરેન્દ્રનગર 30,
• સાબરકાંઠા 28,
• બનાસકાંઠા 26,
• જામનગર 25,
• ગાંધીનગર કોર્પોરેશન : 23,
• અમરેલી : 20
• ગાંધીનગર : 20
• ભરૂચ : 19
• પંચમહાલ : 17
• કચ્છ : 16
• અમદાવાદ : 14
• આણંદ : 14
• ભાવનગર કોર્પોરેશન : 14
• ગીર સોમનાથ : 13
• પાટણ : 13
• મોરબી : 12
• દાહોદ : 11
• જુનાગઢ : 11
• જુનાગઢ કોર્પોરેશન : 10
• નવસારી 9,
• ખેડા : 07
• તાપી : 07
• ભાવનગર : 05
• છોટા ઉદેપુર : 05
• પોરબંદર : 05
• બોટાદ : 04
• દેવભૂમિ દ્વારકા : 04
• અરવલ્લી : 02
• મહીસાગર : 02
• વલસાડ : 02
• ડાંગ : 01
● આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં
અમદાવાદ કોર્પોરેશન 2
• સુરત કોર્પોરેશન 2
• ગાંધીનગર કોર્પોરેશન 1
• મહેસાણા 1
• રાજકોટ કોર્પોરેશન 1
• વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 8 લોકોના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3654એ પહોંચ્યો છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો