Coronavirus Update - Gujarat 21/10/2010 કોરોના વાયરસ અપડેટ : ગુજરાત, ૨૧/૧૦/૨૦૨૦ રાજ્યમાં કોરોના વાયરસ પોતાની ગતિ છોડવા તૈયાર નથી કાયમી ભરખી રહ્યો છે 5 કરતા વધુ દર્દીઓને લોકોમાં સાચવેતિનો અભાવ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 21 ઑક્ટોબર, 2020

Coronavirus Update - Gujarat 21/10/2010 કોરોના વાયરસ અપડેટ : ગુજરાત, ૨૧/૧૦/૨૦૨૦ રાજ્યમાં કોરોના વાયરસ પોતાની ગતિ છોડવા તૈયાર નથી કાયમી ભરખી રહ્યો છે 5 કરતા વધુ દર્દીઓને લોકોમાં સાચવેતિનો અભાવ..

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  1137 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 3663 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના વાયરસના 14,215  એક્ટિવ કેસ છે, જ્યારે 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે.

• સુરત કોર્પોરેશન : 169
• અમદાવાદ કોર્પોરેશન : 165
• વડોદરા કોર્પોરેશન : 77
• સુરત : 70
• રાજકોટ કોર્પોરેશન : 69
• મહેસાણા : 48
• વડોદરા : 41
• જામનગર કોર્પોરેશન : 40
• રાજકોટ : 35 
• ગાંધીનગર કોર્પોરેશન : 29 
• કચ્છ : 26
• પાટણ : 26
• જામનગર : 25
• ભરૂચ : 23
• દાહોદ : 23
• પંચમહાલ : 22
• સાબરકાંઠા : 22
• સુરેન્દ્રનગર : 20 
• અમરેલી : 19
• નર્મદા : 19 
• ગાંધીનગર : 17
• બનાસકાંઠા : 16
• જુનાગઢ : 15
• આણંદ : 13
• અમદાવાદ : 12
• ખેડા : 12
• ગીર સોમનાથ  : 11
• જુનાગઢ કોર્પોરેશન : 11
• ભાવનગર કોર્પોરેશન : 09
• મોરબી : 09
• અરવલ્લી : 07
• મહીસાગર : 07
• છોટા ઉદેપુર : 05
• દેવભૂમિ દ્વારકા : 05
• નવસારી : 04
• પોરબંદર : 04 
• તાપી : 04
• ભાવનગર : 03
• બોટાદ : 03 
• ડાંગ : 01
• વલસાડ : 01

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages