Coronavirus Is Increasing Day By Day..Covid Update : Gujarat 22/10/2020 |રાજ્યમાં દિવસે ને દિવસે વધતો જતો કોરોના વાયરસનો પગપેસારો.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2020

Coronavirus Is Increasing Day By Day..Covid Update : Gujarat 22/10/2020 |રાજ્યમાં દિવસે ને દિવસે વધતો જતો કોરોના વાયરસનો પગપેસારો..



  • રાજ્યમાં કોરોના વાયરસ ના છેલ્લા 24 કલાકમાં 1136 નવા કેસ નોંધાયા છે જ્યારે 1201 દર્દી સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ થયા છે. 
  • આ સમય દરમિયાન સૌથી ઓછા 7 દર્દીના જ મૃત્યુ થયા છે. 
  • આજના નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસ 164121 થયા છે. રાજ્યમાં એક્ટિવ કે 14,143 છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages