રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1343 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 57065 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1304 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 12 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 141398 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16789 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 91 દર્દીઓ છે જ્યારે 16698 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 121119 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3490 પર પહોંચ્યો છે.
નવા કેસનું બ્રેકઅપ
સુરત કોપોરેશન 173
અમદાવાદ કોપોરેશન 171
રાજકોટ કોપોરેશન 107
સુરત 104
વડોદરા કોપોરેશન 86
જામનગર કોપોરેશન 65
રાજકોટ 56
મહેસાણા 55
વડોદરા 42
પાટણ 21
કચ્છ 29
અમરેલી 27
સુરેન્રનગર 26
જામનગર 25
બનાસકાંઠા 24
ભરૂચ 24
ભાવનગર કોપોરેશન 24
અમદાવાદ 23
મોરબી 21
ગીર સોમનાથ 20
પંચમહાલ 19
ગાંધીનગર કોપોરેશન 18
ગાંધીનગર 17
સાબરકાંઠા 17
જુનાગઢ કોપોરેશન 16
જુનાગઢ 14
આણંદ 13
નમાદા 12
તાપી 12
દાહોદ 11
છોટા ઉદેપુર 10
ખેડા 9
અરવલ્લી 8
ભાવનગર 7
નવસારી 7
દેવભૂતમ દ્વારકા 6
મહીસાગર 5
વલસાડ 4
બોટાદ 3
પોરબંદર 2

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો