Corona Update : Gujarat, 04/10/2020 | રાજ્યમાં હળવો પડતો કોરોના વાયરસ.. મૃત્યુઆંકમાં કોઈ સુધાર નહીં - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

રવિવાર, 4 ઑક્ટોબર, 2020

Corona Update : Gujarat, 04/10/2020 | રાજ્યમાં હળવો પડતો કોરોના વાયરસ.. મૃત્યુઆંકમાં કોઈ સુધાર નહીં


રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1302 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 56700 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1246 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે સૌથી ઓછા 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 142700 થયો છે. 


રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16836 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 87 દર્દીઓ છે જ્યારે 16749 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 122365 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3499 પર પહોંચ્યો છે. 


નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 181
અમદાવાદ કોપોરેશન 172
રાજકોટ કોપોરેશન 105
સુરત 102
વડોદરા કોપોરેશન 90
જામનગર કોપોરેશન 63
મહેસાણા 53
રાજકોટ 47
વડોદરા 43
ગાંધીનગર કોપોરેશન 31
ગાંધીનગર 29
જામનગર 29
અમરેલી 27
ભાવનગર કોપોરેશન 25
ભરૂચ 22
પાટણ 22
સુરેન્રનગર 22
જુનાગઢ કોપોરેશન 20
અમદાવાદ 19
કચ્છ 19
પંચમહાલ 18
તાપી 17
મોરબી 14
જુનાગઢ 13
ગીર સોમનાથ 12
ખેડા 12
નમાદા 11
બનાસકાંઠા 10
દાહોદ 10
સાબરકાંઠા 10
આણંદ 8
નવસારી 7
ભાવનગર 6
છોટા ઉદેપુર 6
દેવભૂતમ દ્વારકા 6
મહીસાગર 6
પોરબંદર 5
અરવલ્લી 4
બોટાદ 4

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages