Corona Update : Gujarat 26/10/2020 | રાજ્યમાં મહિનાના સૌથી ઓછા કેસ આજે નોંધાયા મૃત્યુ આંક પણ ઘટ્યો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 26 ઑક્ટોબર, 2020

Corona Update : Gujarat 26/10/2020 | રાજ્યમાં મહિનાના સૌથી ઓછા કેસ આજે નોંધાયા મૃત્યુ આંક પણ ઘટ્યો

ગુજરાતમાં આજે કોરોના વાયરસના 908 નવા કેસ નોંધાયા, ત્યારે બીજી તરફ કોરોના વાયરસના કારણે 4 દર્દીના મૃત્યુ થયા અનવ 1102 દર્દીઓ સાજા થયા
 
■ સુરતમાં આજે 228, અમદાવાદમાં 173,  વડોદરામાં 111, અમરેલીમાં 16 નવા કેસ નોંધાયા
 
■ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3693, રાજ્યમાં કુલ 1,50,650 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ - 13,738 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages