GUJARAT CORONA UPDATE 27-10-2020 | રાજ્યમાં બે દિવસથી સાવ ઘટી રહ્યો છે ચીની વાયરસ.. આજે પણ નોંધાયા 1 હજારથી ઓછા નવા કેસ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

મંગળવાર, 27 ઑક્ટોબર, 2020

GUJARAT CORONA UPDATE 27-10-2020 | રાજ્યમાં બે દિવસથી સાવ ઘટી રહ્યો છે ચીની વાયરસ.. આજે પણ નોંધાયા 1 હજારથી ઓછા નવા કેસ..

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન કોરોના વાયરસના 992 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમ્યાન 1237 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન રાજ્યમાં કોરોના ના કારણે 5 લોકોના મોત નિપજ્યા છે. 

 

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 13,487 છે. રાજ્યમાં આજના નવા કેસ સાથેે કુલ કેસની સંખ્યા 169073 થઈ છે. જેમાંથી 151888 સ્વસ્થ થયા છે. જ્યારે 3698  દર્દીના મોત થયા છે



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages