● ગુજરાતમાં આજે COVID19 ના 987 નવા કેસ નોંધાયા, 4 દર્દીના મૃત્યુ તો 1083 દર્દીઓ સાજા થયા
• સુરતમાં આજે 213, અમદાવાદમાં 171, વડોદરામાં 117 અમરેલીમાં 15 નવા કેસ નોંધાયા
• રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3908, રાજ્યમાં કુલ : 1,54,078 દર્દીઓ સાજા થયા, હાલમાં રાજયમાં કોરોના વાયરસના સક્રિય કેસ : 13,254

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો