• રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 969 નવા દર્દીઓ નોંધાયા તો 1027 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે..
• આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 90.17 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 1 લાખ 55 હજાર 105 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
• રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 969 કેસ નોંધાયા છે. તો 1027 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 6 લોકોનાં મૃત્યુ થયા છે.
• રાજ્યમાં રિકવરી રેટ 90.17 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 હજાર 675 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
•છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરત ખાતે નોંધાયા છે. સુરતમાં 208, અમદાવાદમાં 181, વડોદરામાં 114, રાજકોટમાં 73, ગાંધીનગરમાં 33, જામનગરમાં 29, બનાસકાંઠા અને મહેસાણામાં 26-26, ભરૂચ અને નર્મદામાં 24-24, જૂનાગઢ અને પાટણમાં 22-22 ભાવનગરમાં 14, સુરેન્દ્રનગરમાં 21, સાબરકાંઠામાં 20 કેસ નોંધાયા છે.
• રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,657 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં રાજ્યભરમાં 60 લાખથી વધારે કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો