➡️ ગુજરાતમાં આજે કોરોના વાયરસનાના 935 નવા કેસ, 5 દર્દીના મૃત્યુ તો 1014 દર્દીઓ સાજા થયા
➡️ સુરતમાં આજે 227, અમદાવાદમાં 178, વડોદરામાં 119, અમરેલીમાં 16 નવા કેસ નોંધાયા
➡️ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3719, રાજ્યમાં કુલ 1,56,119 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ-13,106

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો