આજથી અમલમાં આવશે નવા નિયમો..ગેસ સિલિન્ડર રેલવે અને બેંકમાં પણ નવા નિયમો આજથી થશે લાગુ જાણવા માટે કરો ક્લિક... - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

રવિવાર, 1 નવેમ્બર, 2020

આજથી અમલમાં આવશે નવા નિયમો..ગેસ સિલિન્ડર રેલવે અને બેંકમાં પણ નવા નિયમો આજથી થશે લાગુ જાણવા માટે કરો ક્લિક...

દેશમાં આજથી અનેક નિયમોમાં થશે ફેરફાર

બેંક ઓફ બરોડામાં રૂપિયા જમા કરાવવા-ઉપાડ પર વસૂલાશે ચાર્જ 

તો સિલિન્ડરની હોમ ડિલિવરી પદ્ધતિ પણ બદલાઈ

• ભારતીય રેલવેનું ટાઈમ ટેબલ પણ બદલાશે

બેન્ક ઓફ બરોડાના ફેરફાર/ નવા નિયમો : CB News, Gujarati

• એક મહિનામાં ત્રણ વખત રૂપિયા જમા કરાવવા નિ:શુલ્ક ચોથી વખત બેન્કમાં રૂપિયા જમા કરાવવા જશો તો 40રૂ ચાર્જ 

• ખાતામાંથી ત્રણ વખત રૂપિયા ઊપાડવા નિ:શુલ્ક
ચોથી વખત રૂપિયા ઉપાડવા પર ગ્રાહકોએ દરેક વખતે 100  રૂ. ચાર્જ

• કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં ગ્રાહક દૈનિક એક લાખ રૂપિયા જમા કરાવે તો આ સુવિધા નિ:શુલ્ક રહેશે. 

• એક લાખથી વધુની રકમ માટે ચાર્જ ચૂકવવો પડશે
પ્રત્યેક 1,000 રૂપિયાએ એક રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે તેના માટે લઘુત્તમ અને મહત્તમ મર્યાદા અનુક્રમે રૂ. 50 અને રૂ. 20 હજાર છે

ભારતીય રેલવેના નવા નિયમો/ફેરફારો નીચે : CB News, Gujarati

• રેલવે મંત્રાલયે મુસાફરોને લઈ કડક ગાઈડલાઈન કરી જાહેર 

• ટ્રેનમાં મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો થશે જેલ
રેલવે એક્ટની કલમ 145, 53,154 હેઠળ થશે દંડ અને કેદની સજા

• રેલવે પોલીસને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા રેલવે મંત્રાલયનો આદેશ

LPG સિલિન્ડરની ડિલિવરી માટે DAC સિસ્ટમ લાગુ, ઇન્ડેને સિલિન્ડર બુક કરાવવા નંબર બદલ્યો : CB News, Gujarati

• સિલિન્ડરની ડિલિવરી લેતાં પહેલાં ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલાશે, જે ડિલિવરી બોય સાથે શેર કરી ડિલિવરી મેળવી શકાશે

• LPG સિલિન્ડર બુક કરવા માટે 7718955555 પર કોલ કે SMS કરવો પડશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages