ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર... આજે નોંધાયા મહિનાના સૌથી વધારે કેસ.. CORONAVIRUS BACK AGAIN IN GUJARAT | 11/11/2020 - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 11 નવેમ્બર, 2020

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર... આજે નોંધાયા મહિનાના સૌથી વધારે કેસ.. CORONAVIRUS BACK AGAIN IN GUJARAT | 11/11/2020

ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1125 નવા કેસ, 06 દર્દીના મૃત્યુ તો 1352 દર્દીઓ સાજા થયા
 
સુરતમાં આજે 184, અમદાવાદમાં 207, વડોદરામાં 130, કચ્છમાં 13, અમરેલીમાં 12 નવા કેસ નોંધાયા
 
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3779, રાજ્યમાં કુલ 1,66,820 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ- 12,171 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages