CORONAVIRUS UPDATE GUJARAT :12/11/2020 | રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત આજે પણ નોંધાયા એક હજાર ઉપર કેસ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

ગુરુવાર, 12 નવેમ્બર, 2020

CORONAVIRUS UPDATE GUJARAT :12/11/2020 | રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત આજે પણ નોંધાયા એક હજાર ઉપર કેસ..

ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1120 નવા કેસ, 6 દર્દીના મૃત્યુ તો 1038 દર્દીઓ સાજા થયા
 
સુરતમાં આજે 183, અમદાવાદમાં 199, વડોદરામાં 125, અમરેલીમાં 21 નવા કેસ નોંધાયા
 
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3785, રાજ્યમાં કુલ 1,68,858 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ- 12,321 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages